એક સંસદીય સમિતિએ શનિવારે કહ્યું કે કોવિડ-19ના (Covid-19)વધી રહેલા કેસ વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડની અછત અને આ મહામારીની સારવાર માટે વિશિષ્ઠ દિશાનિર્દેશોના અભાવમાં ખાનગી હોસ્પિટલોએ વધારી-ચડાવીને પૈસા લીધા છે.
સ્વાસ્થ્ય સંબંધી સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે રાજ્યસભાના સભાપતિ એમ વૈકયા નાયડુનેકોવિડ-19 મહામારી પ્રકોપ અને તેના પ્રબંધનનો રિપોર્ટ સોંપ્યો છે. સરકાર દ્વારા કોવિડ-19 મહામારીથી નિપટવાના સંબંધમાં આ કોઈપણ સંસદીય સમિતિનો પ્રથમ રિપોર્ટ છે. સમિતિએ કહ્યું 1.3 કરોડની જનસંખ્યાવાળા દેશમાં સ્વાસ્થ્ય પર ખર્ચ ઘણો ઓછો છે અને ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાની નાજુકતાના કારણે મહામારીમાં પ્રભાવી તરીકેથી મુકાબલો કરવામાં એ મોટું વિધ્ન આવ્યું હતું.