Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે. 
વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે કે સરકાર સામાન્ય શ્રદ્ધાળુ પર ધ્યાન આપવાને બદલે વીઆઇપી લોકો પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ૩૧ જાન્યુઆરીથી શરૂ થતાં બજેટ સત્રના એજન્ડા અંગે બિઝનેસ એડવાઇઝરી કમિટી નિર્ણય લેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ