દિલ્હી વિધાનસભાની ચૂંટણીની પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે દરેક રાજકીય પાર્ટીઓ દિલ્લીનો કિલો સર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને NRC મુદ્દે વિપક્ષ બજેટ સત્રમાં હોબાળો મચાવી રહ્યો છે. ત્યારે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લોકસભામાં આ બાબતે જવાબ આપવામાં આવ્યો છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે દેશમાં હાલમાં NRC લાગુ થશે નહીં.