દ્વીપીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજએ આજરોજ ધરાતલ પરથી જીવનલીલા સંકેલીને દેવલોક ગમન કર્યું છે. મારા માર્ગદર્શક સ્વામીજીની વિદાઈથી વ્યક્તિગત રીતે હું ઊંડા દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. સમગ્ર સનાતન ધર્મ તેમજ દ્વારકા શહેર શોકમાં ડૂબી ગયાં છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ