સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના સાંસદ અને ગીરના હમી પરિમલ નથવાણીએ કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જોખમ લઈને આવશે.