કોરોના વાઈરસનો કહેર દેશમાં ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ પણ કોરોના વાઈરસના કહેરથી ઝઝુમી રહ્યું છે. આમિર ખાન અને કાર્તિક આર્યન પછી હવે એવા સમાચાર મળી રહ્યા છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
બોલીવુડ અભિનેતા અને રાજકારણી પરેશ રાવલ પણ કોવિડની ચપેટમાં આવી ગયા છે. પરેશ રાવલે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. પરેશ રાવલે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમને કોવિડથી ચેપ લાગ્યો છે અને આની સાથે તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ માટે જણાવ્યું છે.