રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે ધારાસભ્યોને લઈ જોડતોડની રાજનીતિ દેખાઈ રહી છે. ચર્ચા છે કે કોંગ્રેસના સોમાભાઈ પટેલે અને જે.વી.કાકડીયાએ સહિત 4 ધારાસભ્યો રાજીનામું આપે એવી શક્યતા છે ત્યારે અન્ય કેટલાક ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, કોઈ પણ ધારાસભ્યે રાજીનામુ આપ્યું નથી, તેમને મીડિયા અને સામાન્ય લોકોને દૂષ્પ્રચારથી દૂર રહેવાની વિનંતી કરી છે.