Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મફત ફરજીયાત શિક્ષણ માટે આનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે આ ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા શરૂ થયાના ગણતરીની કલાકોમાજ ગંભીર છબરડા બહાર આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો થવા લાગી છે. સર્વર એરર અને પ્રોસેસ અટકી જવાને કારણે અનેક વાલીઓ અટવાઈ પડ્યા હતા. આ અંગે વાલીઓ દ્વારા સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ