વૃદ્ધ માતાપિતાની સારી દેખભાળ અને સંભાળ રાખનાર સંતાનને માતાપિતા વધુ સંપત્તિ આપી શકે છે તેવો દૂરોગામી અસરો જન્માવતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, કોઈ વૃદ્ધ માતાપિતા અન્ય ભાઈ બહેનની સરખામણીમાં માતાપિતાની સારી દેખભાળ કરનાર સંતાનને સંપત્તિનો મોટો હિસ્સો આપે તો તેને વૃદ્ધાવસ્થાનો ફાયદો ઉઠાવી સંપત્તિ પોતાના નામે કરાવવાનો કારસો માની શકાય નહીં. આ કેસ ૧૯૭૦ના દાયકાથી ચાલ્યો આવતો હતો જેનો પાંચ દાયકા પછી નિકાલ આવ્યો હતો.