મુકેશ અંબાણીના ઘર પાસે મળેલી કાર, એમાં જીલેટિન મુકવામાં આવ્યું હોવાની જાણકારી, સચિન વાઝેની ધરપકડ, મનસુખ હિરણ પ્રકરણ આ બધા એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે.
મુંબઈના પોલીસ કમિશનસર પરમબીર સિંહની તરત જ કરવામાં આવેલી બદલી અને પરમબીર સિંહએ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર કરેલા આરોપોનો લેટર બોમ્બના કારણે મુંબઈ મહારાષ્ટ્ર પાસેથી છેક દેશની રાજનીતિમાં હોબાળો થયો. આ બધા પ્રકરણમાં આજે નવી દિલ્હી ખાતે એનસીપીના સર્વેસર્વા શરદ પવારએ તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવીને પોતાની ભૂમિકા રજૂ કરી.