બિહારમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે રાજકીય લડાઇ પણ ચાલી રહી છે. મંગળવારે જન અધિકાર પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવની પોલીસે ધરપકડ કરી લીધી છે. પપ્પુ યાદવ પર કોરોનાના સમયમાં લોકડાઉનના ભંગનો આરોપ મૂકવામાં આવ્યોે છે.
જો કે સૂત્રોનું માનવું છે કે છેલ્લા થોડાક સમયમાં પપ્પુ યાદવ અને સરકાર વચ્ચે તંગદિલી વધી હોવાથી સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની ધરપકડ થયા પછી રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે.