કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની હતાશામાં વધારો થઈ રહ્યો છે. ઉશ્કેરાયેલા પાકિસતાને હવે નિયંત્રણ રેખાની આસપાસ જૈશ-એ-મહમ્મદના આતંકવાદીઓ ગોઠવી દીધા છે. આ સાથે જ BAT કમાન્ડોની મદદ માટે SSG કમાન્ડો પણ તૈનાત કર્યા હોવાની માહિતી મળી રહી છે.