આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન રીપોર્ટિંગમાં દુનિયાભરના મોટા માથાઓની કરચોરીનો ઘટસ્ફોટ થયો હતો. 300 કરતાં વધુ ભારતીયોના નામ પેન્ડોરા પેપર્સમાં ખુલ્યા છે. એમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નિરવ મોદીની બહેન અને કિરણ મજૂમદારના પતિ વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના આવકવેરા વિભાગથી માહિતી ગુપ્ત રાખીને વિદેશી કંપનીઓમાં ગેરકાયદે રોકાણથી ટેક્સ ચોરી કર્યાનો ધડાકો થયો છે.ભારતના 380 જેટલાં ધનિક ભારતીયોના નામ એમાં ખુલ્યા છે. એમાંથી 80 જેટલાં ભારતીયોના નામ જાહેર થઈ ચૂક્યા છે.