પનામા પેપર્સ -લીક કાંડમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરાઈ છે. 48 વર્ષીય ઐશ્વર્યાનું નિવેદન ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( ફેમા) હેઠળ નોંધવામાં આવ્યું છે. તેણે હાજર થવા ઉપરાંત કેટલાક કાગળો પણ સુપ્રદ કર્યા હતા.
આ પૂર્વ ઐશ્વર્યા રાય બચ્ચને બે વખત સમય માગવા માગણી કરી હતી. તેમજ તે મામલામાં તપાસ ચલાવી રહેલા ગુ્રપ સમક્ષ સ્થગત (સ્ટે) માટેની અરજી રજૂ કરાઈ હતી. તે પહેલા ઐશ્વર્યા રાયના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક મીડીયા રિપોર્ટ ઉપરથી સૂત્રોએે જણાવ્યું હતું કે આ બાબતે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચનની પણ પૂછપરછ થવા સંભવ છે.