પનામા પેપર્સ સાથે સંકળાયેલા એક કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને સમન પાઠવવામાં આવ્યું છે. પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ તેને પુછપરછ માટે બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચનને અગાઉ પણ 2 વખત બોલાવવામાં આવી હતી પરંતુ બંને વખત તેણે નોટિસ સ્થગિત કરવા વિનંતી કરી હતી. તેણે પનામા પેપર્સ લીકની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આ માટે વિનંતી કરી હતી.