હૉલિવૂડ ઍક્ટ્રેસ પામેલા એન્ડરસને ભારતની સ્થિતિને જોતા ગત શુક્રવારે PM નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. જેમાં તેણે PMને વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે થઇ રહેલાં ખતરનાક બદલાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે PM મોદીને કહ્યું કે, તેમણે દેશમાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ લગાવવું જોઇએ. તેણે વધુમાં લખ્યું કે, મને આપનાં કૃષિ પ્રધાન દેશની સાથે વિશ્વાસ છે કે, ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને ખાદ્ય પદાર્થ હાનિકારક ખાદ્ય પદાર્થને આસાનીથી બદલી શકે છે.