Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરના POK અંગેના નિવેદન પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તા ડો. ફૈઝલ મોહમ્મદે કહ્યું કે, પાકિસ્તાને POKને ભારતનો ભૌતિક અધિકાર ક્ષેત્રમાં લેવા અંગેના ભારતના આક્રમક વલણ માટે ગંભીર સંજ્ઞાન લેવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે. પાકિસ્તાન અને આઝાદ જમ્મુ કાશ્મીર ભારત દ્વારા અપાયેલા નિવેદનો અને બિનજરૂરી ઉગ્ર નિવેદનની નિંદા કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ