રાજસ્થાન પોલીસે જેસલમેર વિસ્તારમાં એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો હતો. એને સપડાવવા રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી પ્લાન કરી રહ ીહતી.
આરોપીનો ઓળખાણ જેસલમેરના લાઠી ગામના રહેવાસી સત્યનારાયણ પાલીવાલ તરીકે કરાવવામાં આવી હતી. એ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને ભારતીય લશ્કરની માહિતી પહોંચા઼ડતો હતો એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું.