Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાની સીમા હૈદરની ફરી એક વખત ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાની નાગરિક સીમા વિશે યુપી ATS એ તપાસ શરૂ કરી દીધી છે. યુપી ATS કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે કોઓર્ડિનેશન કરીને સીમાનું પાકિસ્તાનથી યુપી આવવું અને તેના કોન્ટેક્ટ વિશે તપાસ કરી રહી છે. આ મામલે તપાસ કરી રહેલા નોઈડા અને ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે યુપી ATS પર તકનીકી મદદ માંગી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ