ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી પાકિસ્તાન બોખલાયેલું છે. કાશ્મીરના ગાંડપણમાં દુનિયાભરમાં તેની ટીકા થઈ રહી છે. છતાં કાશ્મીર તેમનાથી છૂટતું નથી. એવામાં બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘોરવાનો પ્રયાસ કર્યો,પણ સફળ રહ્યા નહી.બલ્કે તેમણે સ્વીકાર્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો જ હિસ્સો છે.
એ દરમ્યાન તેમણે કહ્યું કે, ભારત સાથે કોઈ પણ સમયે યુદ્ધ થઈ શકે છે. કાશ્મીરનો મુદ્દો દ્વીપક્ષીય વાતચીતથી હલ થઈ શકશે નહી. તેમણે UNના માનવાધિકાર પ્રમુખ મિશેલ બેશલેટને કાશ્મીરની મુલાકાત લેવાનો આગ્રહ પણ કર્યો. આ વાત કુરેશીએ UNHRC ના 42 માં સત્રમાં મીડિયાને સંબોધીને કહી હતી.