ભારતને ચીન અને પાકિસ્તાન સ્વરુપે અવળચંડા પાડોશીઓ મળ્યા છે.જેઓ સરહદ પર છાશવારે કંઈને કંઈ ઉશ્કેરણીજનક હરકતો કરતા રહે છે.
લદ્દાખ મોરચે તનાવ વચ્ચે ચીન સાથે વાટાઘાટોના સારા પરિણામ મળે તેવી આશા બંધાઈ છે ત્યારે પાકિસ્તાને ફરી વખત જમ્મુ કાશ્મીર સરહદ પર તનાવ સર્જવા માંડ્યો છે.પાકિસ્તાની સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પર ચાર સેક્ટરમાં કરેલા ફાયરિંગના પગલે બે જવાન શહીદ થયા છે અને ત્રણ નાગરિકોના પણ મોત થયા છે.