પાકિસ્તાનની નવી સરકાર ભારતીય માછીમારો માટે ખુશીના સમાચાર લાવી છે. નવી સરકાર પાકિસ્તાનની જેલમાં કેદ 27 ભારતીય માછીમારોને આગામી 13 તારીખના રોજ મુક્ત કરશે. 11 તારીખે પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડપણવાળી નવી સરકારની શપથવિધિ પછીના બે દિવસ બાદ જ માછીમારોને છોડવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.