પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે પોતાના દેશમાં આવેલા કર્તારપુર સાહિબની મુલાકાત માટે શીખોને છુટ આપશે, જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જે શીખોએ રસી લઇ લીધી હોય તેમને જ પ્રવેશની અનુમતી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
આગામી મહિને 22મી સપ્ટેમ્બરે શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની 482મી પુણ્યતિથિ આવી રહી છે. જેને પગલે પાકિસ્તાને કર્તારપુર સ્થિત દરબાર સાહિબ ગુરૂદ્વારાના દ્વાર ખોલવા અને યાત્રાળુઓને પ્રવેશવાની છુટ આપવાનો નિર્ણય લીધો છે.