પાકિસ્તાનની ટોચની અભિનેત્રી માહિરા ખાનની વર્ના ફિલ્મ એના વતનમાંજ રજૂ નહીં થાય કારણ કે પાકિસ્તાની સેન્સર બોર્ડે એને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિરા હતાશ થઇ ગઇ હતી અને એણે સોશ્યલ મિડિયા પર પોતાની હતાશા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ફિલ્મના કથાવસ્તુને વિવાદાસ્પદ ગણાવીને એને રિજેક્ટ કરી હતી.