વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફથી આવી રહેલા ભડકાઉ અને બિનજવાબદારી પુર્ણ નિવેદનોની નિંદા કરતા તેને ભારતના આંતરિક મુદ્દે ટિપ્પણી નહી કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો ઇરાદો વાતાવરણ ખરાબ કરવાનો છે. તે મનઘડંત અને તથ્ય વિહિવ વાતો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી વિશ્વને લાગે કે સ્થિતી ખુબ જ નાજુક છે. તેમણે પાકિસ્તાન પર ભારતમાં હિંસા ભડકાવવા માટે જિહાદનું આહ્વાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.