Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જિનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ બેઠકમાં જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે તેની ભૂમિ પર લઘુમતીના નરસંહાર, અપહરણ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં બહારના લોકો દ્વારા થતી જમાવટને રોકવા પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને છુપાવવા માટેનું સ્થાન બની રહ્યું છે. જિનીવા ખાતેના ભારતના કાયમી મિશનના સચિવ પવન બાધેએ પાકિસ્તાનના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં આ મંચનો ઉપયોગ ભારત સામે દુષ્પ્રચાર કરવા કરી રહ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ