કોરોનાની બીજી લહેરના કારણે સંખ્યાબંધ દેશો પરેશાન છે અને હવે કોરોના વેક્સીન નહીં મુકાવવા માંગતા લોકોના કારણે પણ ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે.
અમેરિકા જેવા દેશો લોકોને વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન લોકોને વેક્સીન સેન્ટરો સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યુ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેનો મતબલ કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.