કાશ્મીરને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર બીજી બ્રિગેડ તૈનાતી કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના પૂંછ વિસ્તાર નજીક બાગ અને કોટલી સેક્ટરમાં બ્રિગેડ આવી ગઈ છે. આ બ્રિગેડમાં 2000 થી વધુ સૈનિકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિગેડનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી માટે કરી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ POKમાં થઇ રહેલી હિલચાલ મામલે વધારે એલર્ટ થઇ છે.