પાકિસ્તાન દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ ના પૂંછ સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.