પાકિસ્તાનની એક નાપાક હરકત સામે આવી છે. આ શરમજનક હરકત તેમની સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓએ ઈફ્તાર પાર્ટી દરમિયાન કરી છે. શનિવારે ભારતીય દૂતાવાસ તરફથી એક હોટલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં પહોંચેલા ભારતીય મહેમાનો સાથે પાકિસ્તાની સુરક્ષાદળોએ ગેરવર્તણૂંક કરી અને અનેકની સાથે તો મારપીટ પણ કરવામાં આવી.
શનિવારે દૂતાવાસ તરફથી ઈસ્લામાબાદની સેરેના હોટલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈફ્તાર પાર્ટીમાં આવેલા ભારતીય મહેમાનો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. અનેક મહેમાનોને તો અધવચ્ચે જ પાછા મોકલી દેવાયા. કેટલાક મહેમાનોની કારોને ઉઠાવી લેવાઈ.