ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પંજાબના અબોહર સેક્ટરથી શનિવારે સીમા સુરક્ષા બળ (BSF)એ ભારે માત્રામાં હથિયારો અને દારૂ-ગોળો જપ્ત કર્યો છે. સમાચારો અનુસાર બીએસએફની 125મી બટાલિયને એકે-47 રાઇફલ, 6 રાઉન્ડ મેગજીન, 91 રાઉડ 7.62 એમએમ દારૂગોળો, 2 એમ-16 રાઇફલ, 4-એમ રાઇફલ મેગેજીન, 57 રાઉન્ડ 5.56 એમએમ દારૂગોળો, 2 ચીની પિસ્તોલ, 4 પિસ્તોલ મેગર્જીસ અને 20 રાઉન્ડ 7.63 મીમી દારૂગોળો જપ્ત કર્યો છે.