કરતારપુર કૉરિડોરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવોનો વિરોધ કરતાં પોતાની ઘણી શરતો અને નિયમો નક્કી કરી દીધા છે. ભારતનો પ્રસ્તાવ છે કે સિખોના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક કરતારપુર કૉરિડોરને આખું વર્ષ ખોલવામાં આવે કારણ કે તીર્થયાત્રીઓને સુવિધા મળે. પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.