ગુજરાતમાં સાવત્રિક વરસાદ છે અને દુષ્કાળની પરીસ્થિતિ દૂર થશે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્યના ઉપરવાસ ભારે વરસાદ છે. રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી 131.32 મિટરે છે. જો કે સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે રાતે 1.30 કલાકે ડેમના 28 દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમના ફરી એકવાર દરવાજા ખોડવામાં આવી શકે છે. શનિવારે 11 વાગ્યે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જો કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.