ભારત અને પાકિસ્તાનની સરહદ પર નિલમ વેલી વિસ્તારમાં બંને દેશની સેનાઓ વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યુ છે ત્યારે ભારતના આક્રમક તેવરથી ફફડેલા પાકિસ્તાને POKમાં (જ્યાં નિલમ વેલી વિસ્તાર આવેલો છે) સેનાની જંગી જમાવટ શરુ કરી છે. પાકિસ્તાને કારગિલ યુધ્ધ બાદ પહેલી વખત આટલા જંગી પાયે સૈન્ય ખડકવા માંડ્યુ હોવાથી આ વિસ્તારમાં કંઈક નવા જુની થવાની છે તેવો પ્રશ્ન ચર્ચાવા માંડ્યો છે.