અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા જેમ્સ મેટિસે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. મેટિસનુ કહેવુ છે કે, પાકિસ્તાનની રાજનીતિ માત્ર ભારત સાથની દુશ્મની પર આધારીત છે.પાકિસ્તાનની અફઘાનિસ્તાન પોલીસી પણ તેનો જ ભાગ છે.પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છે છે. જે ભારત સાથે સારા સબંધઓ ના રાખે .જેથી ભારતનો અફઘાનિસ્તાનમાં પ્રભાવ રોકી શકાય.
મેટિસનુ નિવેદન એટલા માટે પણ મહત્વનુ છે કે, તેઓ અમેરિકાની સેનાની મરીના પાંખના કમાન્ડર તેમજ યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ પણ રહી ચુક્યા છે.તેમની પાસે પાકિસ્તાન સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે.