પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં બહૂમતિ હાસલ કરી લીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે સંસદમાં થયેલા વોટિંગમાં તેને આ જીત મળી છે. ઈમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા.
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં સિનેટ ચૂંટણીમાં નાણાંમંત્રી અબ્દુલ હફીઝ શેખની હારના કારણે ઈમરાન ખાન સરકારને સંસદમાં વિશ્વાસ મત પ્રસ્તાવ લાવવો પડ્યો. વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો જ્યારે મતદાન થયું તો ઈમરાન ખાનના પક્ષમાં 178 મત પડ્યા.