સીમા હૈદરની રિવર્સ પ્રેમકહાની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની છે. ભારતની અંજુએ પાકિસ્તાનમાં પોતાના ફેસબુક મિત્ર સાથે લગ્ન કરી લીધા પછી હવે પાકિસ્તાનમાં જ રોકાશે. સીમા હૈદરની જેમ તે ગેરકાયદેસર રીતે નહી પરંતુ વીઝા લઇને પાકિસ્તાન ગઇ હતી પરંતુ વિઝાની અવધી પુરી થતા તેને ફરજીયાત ભારત પાછા ફરવું પડે તેવી સ્થિતિ હતી. અંજુ એ પણ પોતાના ફેસબુક મિત્રને માત્ર મળવા ગઇ છે અને ભારત પાછી ફરશે એવું વારંવાર દોહરાવ્યું છે