પાકિસ્તાને 199 ભારતીય માછીમારો અને 1 નાગરિક સહિત 200 લોકોને પાકિસ્તાનની લાંડી જેલમાંથી મુક્ત કર્યા છે. આ તમામમે વાઘા બોર્ડર માટે રવાના કરવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળતા જ માછીમારોના પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજા રાઉન્ડના 361 માછીમારો 17 મેએ લાંડી જેલમાંથી મુક્ત કરવામાં આવશે.