-
પાકિસ્તાને તેમની જેલમાં બંધ ભારતના માછીમારો પૈકી 100 જેટલા માછીમારોને આજે મુક્ત કર્યા હતા. તેમાંથી મોટાભાગના માછીમારો ગુજરાતના-સૌરાષ્ટ્રના છે. આ મુક્ત કરાયેલા માછીમારોને ભારતની અટારી સરહદે પહોંચાડવામાં આવ્યાં છે. ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા ગુજરાત અને અન્યત્ર પહોંચશે. દરિયામાં પાકિસ્તનની હદમાં જઇને માછીમારી કરવા બદલ તેમની ધરપકડ થઇ હતી. જો કે પાકિસ્તાને તેમની જપ્ત બોટો પાછી આપી નથી.