FATFના ગ્રે લિસ્ટમાં બહાર આવવાના પ્રયત્ન અંતર્ગત પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઇદ,મસુદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ સહિત તેમના આકાઓ પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આતંકી સંગઠનો અને તેમના આકાઓની બધી સંપત્તિઓ જપ્ત કરવા અને બેંક ખાતા સીલ કરવાનો આદેશ આપ્યો છે. પેરિસ સ્થિત એફએટીએફે જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું અને ઇસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્યયોજના લાગુ કરવા માટે કહ્યું હતું. કોવિડ-19ના કારણે આ સમય સીમા વધારી હતી.