પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં તાજેતરમાં બનેલી મંદિરમાં તોડફોડની ઘટના બાદ ત્યાં વસતા હિંદુ સમાજના લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતા અલ્પસંખ્યકોએ સતત થઈ રહેલા અત્યાચારો વિરૂદ્ધ રવિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કરાચીમાં જોરશોરથી 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ'ના નારા બોલાવવામાં આવ્યા હતા.