Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના એક્ટર સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે થયેલી સજા અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે સલમાન ખાન મુસલમાન હોવાના કારણે તેને પાંચ વર્ષની સજા થઈ છે. જો સલમાનનો સંબંધ સત્તાધારી પક્ષ સાથે હોત તો તેમને ઓછી સજા થઈ હોત. તેઓએ પાકિસ્તાનની ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન આ વાત કહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ