ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકેય વખત ચેમ્પિયન ન બનેલી પાકિસ્તાની ટીમ આ વખતે ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. જોકે, આ વખતે પણ પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનવું ઘણું મુશ્કેલ છે. કારણ કે, પાકિસ્તાનને મજબૂત ગણાતી ભારત અને સાઉથ આફ્રિકા સાથે એક ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રૂપમાં ચોથી ટીમ શ્રીલંકા છે. આથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની ઔસેમિફાઇનલમાં પહોંચવા માટે પણ કપરાં ચઢાણ છે.