ICC વર્લ્ડ કપ 2019ની 38મી મેચ રવિવારે એટલે કે આજે મેજબાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે.
જોકે આ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થાય તે માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પ્રાર્થના કરશે, કેમકે ટીમ ઇન્ડિયાની આ જીતથી બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સેમિફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ થઇ જશે.
જો રવિવારે એઝબેસ્ટન ગ્રાઉન્ડમાં ઇંગેલન્ડ હારી જાય તો વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સેમિફાઇનલ માટે આળગ વધશે.