પાકિસ્તાનના PM ઈમરાન ખાનના આજના રાષ્ટ્રજોગ સંબોધન અને લેટર બોમ્બ પર સૌની નજર હતી પરંતુ અંતિમ ઘડીએ ઈમરાન ખાનનું આ સંબોધન રદ્દ કરવામાં આવ્યું છે. આ સિવાય ઈમરાન દ્વારા રજૂ થનારા એક પત્ર પર પણ હવે પ્રશ્નાર્થ મુકાયો છે. આશંકા હતી કે આ પત્રમાં ઈમરાન ખાનની સરકાર પાડવાનો અને તેમના વિરૂદ્ધના ષડયંત્રના પ્લાનનો ચિઠ્ઠો વર્ણવામાં આવ્યો હતો.