લશ્કર-એ-તોયબાના ઓપરેશન કમાન્ડર આતંકી ઝકીઉર રહમાન લખનવીને પાકિસ્તાનમાં 15 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. ટેરર ફંડિંગ સાથે જોડાયેલ મામલામાં થોડા સમય પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે શુક્રવારે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે સજાનું એલાન કર્યું છે. જણાવી દઇએ કે, 2008માં મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ પણ હતો.