બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘુસણખોરી કરી રહેલા એક 40 વર્ષીય પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજા હામીદ નામના આ ઘુસણખોરને હાલ સૈન્યએ કસ્ટડીમાં લઇ લીધો છે.
સાથે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જ્યારે રાજસૃથાનના અનુપગઢમાં બીએસએફએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. તે ફેંસિંગ પાર કરી રહ્યો હતો ત્યારે જ તેને ઠાર મારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર કાશ્મીરમાં એક ઘુસણખોર ઝડપાયો હતો જ્યારે રાજસૃથાનની પાકિસ્તાન સરહદે એકને ઠાર મારવામાં આવ્યો હતો. માર્યા ગયેલા આ ઘુસણખોરની તપાસ ચાલી રહી છે અને હાલ તેના મૃતદેહને બિકાનેર પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યો છે.