પહેલગામમાં કરેલા પાપ બદલ હવે પાકિસ્તાન હવે શીયા વીયા થઈ ગયું છે. તેનો આ દાવ અવળો પડ્યો છે. સમગ્ર વિશ્વ ભારત તરફી વલણ દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનને સબક શીખવાડવા સમગ્ર વિશ્વએ ભારતને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અનેક દેશોએ મદદની તૈયારી દર્શાવી છે આ સિવાય અનેક દેશોમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે. લંડનમાં પાકિસ્તાની એમ્બસી બાદ હવે નેપાળમાં Pakistani embassy બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.