Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન 2021 (Republic Day 2021)ની પૂર્વ સંધ્યાએ દેશના મહાનુભાવોને જુદા જુદા ક્ષેત્રોના યોગદાન બદલ આપવામાં આવતા પદ્મએવોર્ડસ (Padma Awards 2021)ની યાદી જાહેર કરી છે. ભારત સરકારની આ યાદીમાં આ વર્ષે 119 મહાનુભાવોને પુરસ્કાર એનાયત કરાશે. આ પુરસ્કારોમાં તમામ ગુજરાતીઓને ગૌરવ થાય તેવા મહાનુભાવોનાં નામ છે. વર્ષ 2021માં પદ્મપુરસ્કારોમાં કેશુબાપા (Keshu bhai patel) , મહેશ-નરેશ કનોડિયાને (Mahesh-Naresh Kanodia) મરણોપરાંત પદ્મએવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી મહાનુભાવોને પણ પદ્મપુરસ્કારથી સન્માનિત કરાશે. રાજ્યના કળા અને સાહિત્ય સાથે સંકળાયેલા ચંદ્રકાંત મહેતા (chandraKant Maheta) અને દાદુદાન ગઢવીનું (Dadudan Gadhvi) નામ પણ પદ્મપુરસ્કારોમાં છે.
પદ્મ પુરસ્કારની જાહેરાતમાં ચાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર અર્પિત કરવામાં આવ્યા છે.  ભારત સરકાર દ્વારા સોમવારે સાંજે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ ચાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનાં ખાતે ચાર પુરસ્કાર ગયા હતા. આ ઉપરાંત કેશુભાઇ પટેલ (કેશુબાપા)ને મરણોપરાંત પદ્મભૂષણ અર્પિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહેશ-નરશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદુદાન ગઢવીને પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા આ વર્ષે કુલ 7 મહાનુભાવોને પદ્મવિભૂષણ

આ વર્ષના પદ્મ પુરસ્કારોમાં સાત મહાનુભાવોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માનમાં એસ.પી. બાલા સુબ્રમણયન, જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબે, સ્વ. નરેન્દ્રસિંહ કપાની, મૌલાના વાહીદ ખાન, બી.બી. લાલ, સુદર્શન શાહુનો સમાવેશ થાય છે.
0 મહાનુભાવોને પહ્મભૂષણ

જ્યારે કળા માટે ક્રિષ્ના નાયર ચિત્રા, સ્વ. તરૂણ ગોગોઈ, સાહિત્ય માટે ચંદ્રકાંત કામબરા, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, સિવિલ સર્વિસના નૃપેન્દ્ર મિશ્રા, સ્વ. રામવિલાસ પાસવાન, સ્વ. કેશુબાપા, કાલબે સાદિક, રજનીકાંત દેવીદાસ શ્રોફ, તરલોચન સિંઘને પદ્મ ભૂષણથી સન્માનિત કરાશે. આ ઉપરાંત 102 મહાનુભવાનો પદ્મ શ્રીથી સન્માનિત કરાશે જેમાં મહેન-નરેશ કનોડિયા અને દાદુદાન ગઢવીનો સમાવેશ થાય છે.
એવોર્ડ્સ મેળવનારા તમામ ગુજરાતી મહાનુભાવો

સ્વ. કેશુભાઈ પટેલ. પદ્મભૂષણ

રજનીકાંત શ્રોફ. પદ્મભૂષણ

જસવંતીબેન પોપટ. પદ્મશ્રી

દાદુદાન ગઢવી. પદ્મશ્રી

ફાધર વાલેસ. પદ્મશ્રી

સ્વ. મહેશ અને નરેશ કનોડિયા. પદ્મશ્રી

ચંદ્રકાંત મહેતા. પદ્મશ્રી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ