ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે બીજેપીએ સરકાર બનાવી લીધી છે અને તમામ ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે ત્યારે દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવભુમી દ્વારકાથી બીજેપીની ધારાસભ્ય રહેલા પબુભા માણેકે એક મોટી જાહેરાત કરી છે. મળતી વિગતો અનુસાર, દેવભુમી દ્વારકાથી બીજેપીના જીતેલા ધારાસભ્ય પબુભા માણેકે આજે મોટી જાહેરાત કરી છે.